દિયોદર ભાજપ ના કાર્યકરો એ વડા પ્રધાન ના જન્મ દિવસ પર અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, દિયોદર આજે સમગ્ર ગુજરાત માં ભારત દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે યુવા ભાજપ અને તાલુકા ભાજપ ના કાર્યકરો દ્વારા પોલીસ મથક અને નાયબ પોલીસ મથક ના તમામ પોલીસ કર્મીઓ ને માસ્ક આપી ઉજવણી કરી હતી. ત્યારે બીજી તરફ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, રમેશભાઈ યુ.ચૌધરી, … Continue reading દિયોદર ભાજપ ના કાર્યકરો એ વડા પ્રધાન ના જન્મ દિવસ પર અનોખી ઉજવણી